RSS

Runaway Domain Wall and Space-time Varying alpha

Recently spatial as well as temporal variations of the fine structure constant alpha have been reported. We show that a “runaway domain wall”, which arises for the scalar field potential without minima, can account for such variations simultaneously. The time variation is induced by a runaway potential and the spatial variation is induced by the formation of a domain wall. The model is consistent with the current cosmological data and can be tested by the future experiments to test the equivalence principle.

More @ http://arxiv.org/abs/1102.0105

 
1 Comment

Posted by on April 3, 2011 in General

 

Charged Kaluza-Klein double-black holes in five dimensions

Using a solution generating technique based on the symmetries of the dimensionally reduced Lagrangian we derive an exact solution of the Einstein-Maxwell-Dilaton field equations in five dimensions describing a system of two general non-extremally charged static Kaluza-Klein black holes with spherical horizons. We investigate some of its thermodynamic properties and we also show how to recover various known solutions in particular cases.

More @ http://arxiv.org/abs/0909.3835

 
Leave a comment

Posted by on April 3, 2011 in General

 

Directions in Causal Set Quantum Gravity

In the causal set approach to quantum gravity the spacetime continuum arises as an approximation to a fundamentally discrete substructure, the causal set, which is a locally finite partially ordered set. The causal set paradigm was elucidated in a classic paper by Bombelli, Lee, Meyer and Sorkin in 1987. While early kinematical results already showed promise, the program received a substantial impetus about a decade ago with the work of Rideout and Sorkin on a classical stochastic growth dynamics for causal sets. Considerable progress has been made ever since in our understanding of causal set theory while leaving undisturbed the basic paradigm. Recent highlights include a causal set expression for the Einstein-Hilbert action and the construction of a scalar field Feynman propagator on a fixed causal set. The aim of the present article is to give a broad overview of the results in causal set theory while pointing out directions for future investigations.

More @ http://arxiv.org/abs/1103.6272

 
Leave a comment

Posted by on April 3, 2011 in General

 

Perturbations and Stability of Static Black Holes in Higher Dimensions

In this chapter we consider perturbations and stability of higher dimensional black holes focusing on the static background case. We first review a gauge-invariant formalism for linear perturbations in a fairly generic class of (m+n)-dimensional spacetimes with a warped product metric, including black hole geometry. We classify perturbations of such a background into three types, the tensor, vector and scalar-type, according to their tensorial behaviour on the n-dimensional part of the background spacetime, and for each type of perturbations, we introduce a set of manifestly gauge invariant variables. We then introduce harmonic tensors and write down the equations of motion for the expansion coefficients of the gauge invariant perturbation variables in terms of the harmonics. In particular, for the tensor-type perturbations a single master equation is obtained in the (m+n)-dimensional background, which is applicable for perturbation analysis of not only static black holes but also some class of rotating black holes as well as black-branes. For the vector and scalar type, we derive a set of decoupled master equations when the background is a (2+n)-dimensional static black hole in the Einstein-Maxwell theory with a cosmological constant. As an application of the master equations, we review the stability analysis of higher dimensional charged static black holes with a cosmological constant. We also briefly review the recent results of a generalisation of the perturbation formulae presented here and stability analysis to static black holes in generic

More @ http://arxiv.org/abs/1103.6148

 
Leave a comment

Posted by on April 3, 2011 in General

 

Is there life inside black holes?

Inside a rotating or charged black holes there are bound periodic planetary orbits, which not coming out nor terminated at the central singularity. The stable periodic orbits inside black holes exist even for photons. We call these bound orbits by the orbits of the third kind, following to Chandrasekhar classification for particle orbits in the black hole gravitational field. It is shown that an existence domain for the third kind orbits is a rather spacious, and so there is a place for life inside the supermassive black holes in the galactic nuclei. The advanced civilizations may inhabit the interiors of supermassive black holes, being invisible from the outside and basking in the light of the central singularity and orbital photons.

More @ http://arxiv.org/abs/1103.6140

 
Leave a comment

Posted by on April 3, 2011 in General

 

Google is featuring Robert Bunsen – Check it out – Robert Bunsen: The man behind today’s Google Doodle

Google is featuring Robert Bunsen – Check it out – Robert Bunsen: The man behind today’s Google Doodle Here is what wiki says about Robert Wilhelm Eberhard Bunsen:

Robert Wilhelm Eberhard Bunsen (30 or 31 March 1811 – 16 August 1899see below) was a German chemist. He investigated emission spectra of heated elements, and discovered caesium (in 1860) and rubidium (in 1861) with Gustav Kirchhoff. Bunsen developed several gas-analytical methods, was a pioneer in photochemistry, and did early work in the field of organoarsenic chemistry. With his laboratory assistant, Peter Desaga, he developed the Bunsen burner, an improvement on the laboratory burners then in use. The Bunsen-Kirchhoff Award for spectroscopy is named after Bunsen and Kirchhoff.

More at http://en.wikipedia.org/wiki/Robert_Bunsen

Google is fearing following image on the website.

Google http://www.google.com

 
Leave a comment

Posted by on March 31, 2011 in General

 

Harshal Pushkarna: બિનસાંપ્રદાયિકતાની હ ાંસી ઊડાડતું અનામતનું રાજકારણ

આન્ધ્ર પ્રદેશમાં ત્યાંના પછાત વર્ગના મુસ્લિમો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ સરકારી નોકરીમાં ચાર ટકા અનામત રાખવાના સમાચાર ગયે મહિને આવ્યા. આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો ભણીગણીને આગળ વધે અને સરકારી કચેરીઓમાં તેમને નોકરી મળી શકે એ માટે તેમને અમુક ક્વોટા બાંધી આપવો એ બેશક આવકારદાયક પગલું છે, પરંતુ સમાજના અમુક વર્ગને ‘પછાત’નું લેબલ માર્યા પછી એ લેબલ પર વળી ધર્મનું અને જાતિનું લેબલ શા માટે ચિપકાવવામાં આવે છે એ સમજાતું નથી. આર્થિક તેમજ સામાજિક રીતે પછાત રહી જવા પામેલા લોકોને અનામતના કાયદા વડે પગભર બનાવવા જ હોય તો એ લોકો કઇ જાતિના કે ધર્મના છે તેનાથી સરકારે શા માટે નિસ્બત રાખવી જોઇએ ? ક્વોટાની ટકાવારી તેમની આર્થિક પહોંચને અનુલક્ષીને કરવી જોઇએ, નહિ કે તેમના ધર્મને કે જાતિને ધ્યાનમાં લઇને.

દિલ્હીની કોંગ્રેસ સરકાર બિનસાંપ્રદાયિકતાની સખત અને સતત તરફેણ કરતી હોય છે. સેક્યુલારિઝમની વ્યાખ્યા એમ કહે છે કે સેક્યુલારિસ્ટ સરકારે દેશના રાજકારણને, કાયદો અને વ્યવસ્થાને તેમજ શિક્ષણપ્રથાને ધર્મસંપ્રદાયોથી તેમજ પ્રજાની નાતજાતથી પર રાખવા જોઇએ. આન્ધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. આમ છતાં પછાત વર્ગના મુસ્લિમોને સમાજના અન્ય વર્ગથી છૂટી પાડતી અનામતની સાંપ્રદાયિક સિસ્ટમ સામે કોંગ્રેસને કેમ કોઇ વાંધો કે વિરોધ નથી?

ભારતમાં વિવિધ નાત-જાતના અને ધર્મ-સંપ્રદાયના લોકો વસે છે, જેમની વચ્ચે આપસી ભેદભાવની લાગણી દુભાયા વગર શાંતિ જળવાયેલી રહે એ જોવાનું કામ સરકારનું છે. ‘અનામત’ અને ‘લઘુમતી કોમ’ જેવાં શબ્દો વડે જો કે સરકારે કોમી ભેદભાવ એટલી હદે સર્જ્યો છે કે ભારત માટે ‘બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર’ શબ્દ હવે અનફિટ ઠરે છે. બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યાને અવગણી જ્યારે રાજકારણમાં ધર્મ અને જાતિવાદ ભળે ત્યારે શું બને તેનો એક દાખલો ભારતના ભાગલાનો છે.

વીસમી સદીના આરંભે કેટલાક મુસ્લિમ આગેવાનોને હિન્દુ બહુમતી ધરાવતા ભારતમાં પોતાની કોમનું ભાવિ જરા ધૂંધળું દેખાવા લાગ્યું ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સામે ૧૯૦૬માં તેમણે ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગ નામનો અલગ પક્ષ રચ્યો. પક્ષનો મુખ્ય ઉદ્દેશ મુસ્લિમોને તેમનાં રાજકીય હક્કો આપવાનો, તેમને શિક્ષણ આપવાનો તેમજ ધર્મના નામે ચાલતી હિંસાખોરીનો સખત વિરોધ કરવાનો હતો. આ દરેક કામ શી રીતે કરવું તેનો ‘ગ્રીન બૂક’ કહેવાતો મુસદ્દો મુસ્લિમ લીગે ઘડી કાઢ્યો હતો. અલબત્ત, ‘ગ્રીન બૂક’નો મુસદ્દો લાંબે ગાળે કાગળ પર જ રહી ગયો, કેમ કે અંગ્રેજો ભારતમાં વર્ષો થયે જાતિવાદનું અને કોમવાદનું ગંદું રાજકારણ તેમની divide and rule નીતિ વડે રમી રહ્યા હતાઅને તેના નતીજારૂપે હિન્દુ-મુસ્લિમો વચ્ચે અંતર સખત વધ્યું હતું. છેવટે ૧૯૩૦માં મુસ્લિમ લીગના મુહમ્મદ ઇકબાલે પહેલી વાર Two Nation Theory રજૂ કરીને દેશભરમાં હળવો ભૂકંપ સર્જ્યો. આ થિઅરી મુજબ હિન્દુ-મુસ્લિમો એક જ દેશમાં એકસાથે રહી શકે તેમ ન હતા, માટે મુસ્લિમોએ પોતાનું અલાયદું રાષ્ટ્ર સ્થાપવું જરૂરી હતું. મુસ્લિમ લીગની Two Nation Theory ને ૧૯૪૦માં મહમદ અલી ઝીણાએ ક્રાંતિનું સ્વરૂપ આપ્યું અને અંતે દેશના ભાગલા પડાવીને જંપ્યા. ધર્મના તેમજ જાતિવાદના નામે તેમણે પાકિસ્તાન નામના રાષ્ટ્રનું સર્જન કર્યું.

Read More at http://harshalpushkarna.blogspot.com/2010/04/blog-post.html

 
Leave a comment

Posted by on March 28, 2011 in General

 

Harshal Pushkarna: ખાનગી ડેટાનો વેપલો કરતી social n etworking સાઇટ્સ

ઇન્ટરનેટની facebook.com જેવી social networking વેબસાઇટ થકી મિત્રોસગાં સાથે સતત સંપર્કમાં રહેતા લોકો માટે વોર્નંગ સિગ્નલ જેવો એક અહેવાલ થોડા વખત પહેલાં અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલ નામના અખબારમાં છપાયો. અહેવાલ મુજબ facebook તથા તેના જેવી બીજી social networking વેબસાઇટ્સ તેમના રજીસ્ટર્ડ યુઝર્સનો ખાનગી ડેટા જાહેરાત કંપનીઓને વેચીને તગડો નફો રળે છે. આ રીતે ચોરીછૂપી વેચવામાં આવતા ડેટામાં મુખ્યત્વે યુઝરનું પૂરૂં નામ-સરનામું, જન્મતારીખ, ઇ-મેલ, મોબાઇલ નંબર, ભણતરને લગતી વિગતો તેમજ અંગત જીવનને લગતી માહિતી હોય છે. આ માહિતીના આધારે ત્યાર બાદ જાહેરાત કંપનીઓ પોતાની જે તે ચીજવસ્તુઓની કે સેવાઓની જાહેરાત કરતા થોકબંધ ઇમેલ્સનો તથા મોબાઇલ એસ.એમ.એસ.નો મારો ચલાવવો શરૂ કરી દે છે.

ટૂંકમાં, વેબસાઇટ પર રજિસ્ટર થયેલા યુઝરનો ખાનગી ડેટા લગીરે ખાનગી રહેતો નથી. પ્રાયઇસી પોલિસીને લગતાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ કોઇ પણ વેબસાઇટ પોતાના ગ્રાહકની મંજૂરી લીધા વિના તેનો પર્સનલ ડેટા કોઇ ત્રાહિત વ્યક્તિને કે કંપનીને આપી શકે નહિ. બીજી તરફ social networking વેબસાઇટ્સ તેમના કરોડો ગ્રાહકોના ડેટાનું જાહેરાત કંપનીઓને પાછલે બારણે વેચાણ કરી પ્રાઇવસી પોલિસીના ધોરણોનો ભંગ કરી રહી છે. આવી વેબસાઇટ્સ પર કડક કાયદાની લગામ નાખી શકાય એ માટે અમેરિકામાં હાલ કાર્યવાહીઓ થઇ રહી છે. દરમ્યાન facebook જેવી વેબસાઇટ્સનો ઉપયોગ કરનાર લોકોએ પોતાના ખાનગી ડેટાની લ્હાણી થતી અટકાવવા સારુ થોડા સજાગ બન્યા વિના આરો નથી. આ માટે ભરવા જેવાં કેટલાંક સૂચિત પગલાં

a.. વેબસાઇટના પ્રોફાઇલ પેજમાં પોતાની જન્મતારીખ લખવાનું બને ત્યાં સુધી ટાળો. વ્યક્તિની identity/ઓળખ તફડાવતા ગઠિયાઓ પાસે જન્મતારીખની વિગત આવી જાય તો તેના થકી તેઓ એ વ્યક્તિની અન્ય વિગતો (જેવી કે નામ-સરનામું) જાણી શકે છે અને ત્યાર બાદ તેના બૅંક અકાઉન્ટથી માંડીને ક્રેડિટ કાર્ડ સુધીની બધી માહિતી મેળવી શકે છે.
a.. ઘરનું પૂરૂં સરનામું, ટેલિફોન નંબર તેમજ મોબાઇલ નંબર જેવી વિગતો પણ પ્રોફાઇલ પેજમાં ટાળી શકાય તેવી છે. અટક સહિત આખું નામ લખવાને બદલે માત્ર નામ લખો એ હિતાવહ છે.
a.. ઘણા લોકો પોતાના પરિવારને લગતી વિગતો બહુ સહજ રીતે facebook જેવી વેબસાઇટ્સ પર રજૂ કરી દેતા હોય છે. ઘણા પોતાની તસવીરો સુદ્ધાં સાઇટ પર મૂકતા હોય છે. આઇડેન્ટિટી થેફ્ટના કિસ્સા આવા કેસમાં વધી જવા પામે છે.
a.. બૅંક સાથે, વીમા કંપની સાથે તેમજ ક્રેડિટ કાર્ડ કંપની સાથે વ્યવહાર ચલાવવા માટે જે ઇ-મેલ વાપરો તે બને ત્યાં સુધી social networking સાઇટમાં ન વાપરો. આવી સાઇટ્સ માટે જુદું ઇ-મેલ અકાઉન્ટ બનાવો અને મિત્રો-સગાં સાથેનો સંદેશાવ્યવહાર તે ઇ-મેલ મારફત કરો.
a.. ઇમેલ તેમજ એસ.એમ.એસ. માર્કેટિંગના ઘોડાપૂરથી બચવું હોય તો બને ત્યાં સુધી પોતાના મોજશોખના તેમજ રસના વિષયો facebook જેવી વેબસાઇટ્સ પર જાહેર ન કરો.

Read More at http://harshalpushkarna.blogspot.com/2010/06/social-netwroking.html

 
Leave a comment

Posted by on March 28, 2011 in General

 

Harshal Pushkarna: ૨૭ વર્ષ, પ૨૭ જવાનો અને રૂ.૧,૧ ૦૦ કરોડના ભોગે બની રહેલી રોહતાંગ ટ નલ

ભારતનો એકાદ સારો રોડ એટલાસ હાથમાં લો. જમ્મુ-કાશ્મીર રાજ્યનો નકશો બરાબર તપાસો. જુઓ કે મોટરમાર્ગે લેહ-લદ્દાખ પહોંચવા માટે માત્ર બે રસ્તા છે. એક રસ્તો શ્રીનગરથી સોનમર્ગ, દ્રાસ અને કારગિલ થઇને લેહ જાય છે. બીજો માર્ગ મનાલિથી રોહતાંગ ઘાટ થઇને પરબારો લેહને મળે છે.

આ બીજો રસ્તો નકશામાં દેખાય છે એવો સીધોસાદો નથી. ભારે અટપટો છે. હિમવર્ષાને લીધે વર્ષના છએક મહિના વાહનવ્યવહાર માટે તે લગભગ નકામો ઠરે છે. કુલ ૪૨૦ કિલોમીટર લાંબા માર્ગમાં ૨૦૦ ઠેકાણે પર્વતીય ઢોળાવો એવા છે કે જ્યાં ગમે ત્યારે હિમપ્રપાત થાય અને ધસી પડેલા હિમનો ઢગલો રસ્તાને બ્લોક કરી દે. આ કારણસર લેહ-લદ્દાખ અને સિયાચીનમાં સ્થિત ભારતીય લશ્કરને શસ્ત્રોનો અને ખોરાકપાણીનો લગભગ ૮૦% પુરવઠો શ્રીનગર-દ્રાસ-કારગિલના માર્ગે મોકલવામાં આવે છે. નેશનલ હાઇવે-૧ આલ્ફા તરીકે ઓળખાતો એ માર્ગ લેહ-લદ્દાખની ધોરીનસ જેવો છે, જે રખે કપાય તો દ્રાસથી માંડીને લેહ સુધીનું કાશ્મીર બાકીના ભારતથી વિખૂટું પડી જાય.

આ હકીકતને નજરમાં રાખી આજથી ૨૭ વર્ષ પહેલાં એક સ્ટ્રેટેજિક પ્રસ્તાવ ભારતની સંરક્ષણ સમિતી સમક્ષ મૂકાયો હતો. પ્રસ્તાવ ભારતના લેહ-લદ્દાખને હિમાચલ પ્રદેશના મનાલિ સાથે જોડતા માર્ગમાં બોગદું બનાવવા અંગેનો હતો. સૂચિત બોગદાનું સ્થળ ૩,૯૭૦ મીટરની ઊંચાઇએ આવેલા રોહતાંગ ઘાટ પાસે નક્કી કરાયું હતું. અહીંથી હિમાલયના પર્વતોની આરપાર નવેક કિલોમીટરનું બોગદું કોતરી દેવામાં આવે તો વર્ષના છ મહિના હિમ ઓથે ઢંકાયેલા રહેતા માર્ગને બાયપાસ કરી શકાય તેમ હતો. ટનલ બન્યા પછી મનાલિ-લેહ વચ્ચેનું અંતર પ૧ કિલોમીટર ઘટી જાય એ બીજો ફાયદો હતો. વ્યૂહાત્મક દ્રષ્ટિએ તે ટનલ ભારત માટે જરૂરી નહિ, અનિવાર્ય હતી. આમ છતાં એ પ્રોજેક્ટ સરકારી ફાઇલોમાં દટાઇ ગયો.

પૂરાં ૧૬ વર્ષ સુધી તેને યાદ કરાયો નહિ–અને પછી તેનું મહત્ત્વ સમજાવતો પ્રસંગ ૧૯૯૯માં બન્યો. શ્રીનગરને લેહ સાથે જોડતા નેશનલ હાઇવે-૧ આલ્ફાની ધોરીનસ કાપી નાખવાની મુરાદ સાથે પાકિસ્તાને તેના મુજાહિદિન સૈનિકોને દ્રાસના અને કારગિલના પહાડી મોરચે ગુપચુપ રવાના કર્યા. દ્રાસમાં મશ્કોહ ખીણ દ્વારા હાઇવે-૧ આલ્ફા સુધી પહોંચી જઇ ત્યાં સુરંગો વડે રસ્તાના ફૂરચા કાઢી નાખવાનું સિક્રેટ મિશન તેમણે પાર પાડવાનું હતું. હાઇવે-૧ આલ્ફા પર પાકિસ્તાનનો અંકૂશ આવે તો ભારતીય લશ્કરનાં પુરવઠા વાહનો માટે જાણે અચોક્કસ મુદતનો કરફ્યૂ ઓર્ડર લાગૂ પડે અને મોબાઇલ તોપો, દારૂગોળા, મશીનગનો, એન્ટિ-એરક્રાફ્ટ ગન, ખોરાક-પાણી વગેરે પૈકી કશું જ લેહ કે સિયાચીનના મોરચે પહોંચાડી શકાય નહિ એ નક્કી વાત હતી. આ તંગી સરવાળે ત્યાંના ભારતીય જવાનોને લાચાર કરી મૂકે અને પાકિસ્તાની લશ્કરના ઝંઝાવાતી આક્રમણ સામે અમુક કલાકો કરતાં વધુ સમય તેઓ લડત આપી ન શકે. સરવાળે લેહ અને સિયાચીનનો પ્રદેશ પાક એડી નીચે કાયમ માટે આવે.

ભારતના સદ્ભાગ્યે પાકિસ્તાનનો માસ્ટર પ્લાન ફળીભૂત થયો નહિ. કારગિલ, બટાલિક અને દ્રાસના મોરચે આપણા જવાનોએ દુશ્મનને આકરી લડત આપી. ભારતની ૩૦૦ તોપો રોજના પ,૦૦૦ લેખે ગોળા ઝીંકતી રહી અને વિમાનોએ બધું મળી પપ૦ હવાઇ હુમલા કર્યા. સતત ૭૪ દિવસ ચાલેલા યુદ્ધમાં પ૨૭ જવાનો શહીદ થયા, આશરે ૧,૩૬૩ ઘવાયા અને ૬ લાપત્તા બન્યા. યુદ્ધ પાછળ ભારતે વેઠવો પડેલો ખર્ચ રૂ.૧,૧૦૦ કરોડથી ઓછો ન હતો.

ભારતની તવારીખમાં કારગિલ યુદ્ધનું પ્રકરણ આપણા પરમવીરોની વિજયગાથા તરીકે લખાયું, પણ એક સવાલ મનમાં સહજ ઉદ્ભવે છેઃ ભારતની તવારીખમાં કારગિલ યુદ્ધ શા કારણસર લખાયું ?

આનો બહુ ટૂંકો, છતાં ટુ-ધ-પોઇન્ટ જવાબ એમ કહીને આપી શકાય કે હાઇવે-૧ આલ્ફા નામના પેલા માર્ગને કારણે ! લેહ-લદ્દાખના પ્રદેશને જોડતો બેક-અપ રસ્તો ભારત પાસે હોત તો પાકિસ્તાન હાઇવે-૧ આલ્ફા પર ડોળો માંડવાનો વિચાર સુદ્ધાં કરત નહિ. આ બેક-અપ રસ્તો એટલે મનાલિ-લેહનો હાઇવે, જ્યાંના હિમાચ્છાદિત માર્ગને બાયપાસ કરતી ટનલ રચવાનો પ્રોજેક્ટ ભારતની સુરક્ષા સમિતિએ વર્ષો પહેલાં સ્વીકારી લીધો હોત તો કારગિલ યુદ્ધ થવાનો પ્રશ્ન ન હતો.

Read More at http://harshalpushkarna.blogspot.com/2010/07/blog-post.html

 
Leave a comment

Posted by on March 28, 2011 in General

 

Harshal Pushkarna: લોકશાહી દેશમાં સંસદસભ્યો નો રાજાશાહી ઠાઠ

આઝાદ ભારતની પહેલી લોકસભા ચૂંટણી ૧૯પ૨માં થઇ ત્યારે પાર્લામેન્ટના સભ્યપદને ફુલટાઇમ વ્યવસાય ગણવામાં આવતો ન હતો. લોકસભામાં કે રાજ્યસભામાં બેસીને સરકારના વહીવટીતંત્ર પર જાપ્તો રાખવો તે એક પ્રકારની રાષ્ટ્રસેવા મનાતી હતી, જેમાં એક તરફ મોભો વધવા સાથે બીજી તરફ સંસદસભ્યે પોતાનાં અંગત હિતનો ભોગ પણ આપવો પડતો હતો. ભારતે સંસદસભ્યોનો રોલ નક્કી કરવામાં નજર સામે રાખેલું બ્રિટિશ લોકશાહીનું માળખું પણ આવું જ છે. બ્રિટનના હાઉસ ઓફ કોમન્સનો મેમ્બર પણ ત્યાંની પ્રજાનો સામાન્ય પ્રતિનિધિ ગણાય છે, જેણે પોતાનો કેટલોક સમય કાઢીને મતદારો વતી સરકાર પાસે જે તે મુદ્દા પર ખુલાસા લેવાના હોય છે. સરકારને ખોટાં પગલાં લેતી રોકવાનું કામ પણ તેનું છે. પરંતુ ફુલટાઇમ કામગીરી માત્ર સરકાર બજાવે છે, સંસદસભ્ય નહિ. હાઉસ ઓફ કોમન્સની બેઠક એટલે જ બપોરે મળે છે. સંસદસભ્યો બપોર સુધી તેમનો અંગત વ્યવસાય કે ધંધો ચલાવતા હોય છે, માટે આવકનાં બ્રિટિશ ધોરણ મુજબ તેમને ઊંચા પગારો અને ભથ્થાં અપાતાં નથી.

આપણે ત્યાં પણ શરૂઆતમાં આવું જ વલણ અપનાવાયું હતું. પાર્લામેન્ટની બેઠકો ચાલુ હોય એ દરમ્યાન પાટનગરમાં રોકાવા પૂરતો રોજિંદો ખર્ચ નીકળી જાય એટલી જ રકમ સંસદસભ્યો માટે નક્કી કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં તેમણે બારેમાસ રોકાવું જરૂરી પણ ન હતું, કેમ કે પાર્લામેન્ટનું દરેક સત્ર પ્રમાણમાં ટૂંકું ચાલતું હતું. વખત જતાં સત્રો લંબાતાં ગયાં અને રોજિંદી બેઠકના કલાકો પણ રાજકીય પ્રવૃત્તિ સાથે વધતા ગયા, એટલે પાર્ટટાઇમ ગણાયેલી ડ્યૂટી ફુલટાઇમ બની. સભ્યોના પગાર, ભથ્થાં અને બીજાં સાધનસગવડોમાં વધારો કરવામાં આવ્યો, જે ખરેખર તો તેમણે જાતે જ એક પછી એક ઠરાવો પસાર કરીને મેળવી લીધો. (અત્યાર સુધી આવા કુલ ૨૭ ઠરાવ પસાર કરાયા છે).

તાજેતરમાં થયેલા વધારાને ધ્યાનમાં લો તો હવે દરેક સંસદસભ્યને માસિક રૂપિયા પ૦,૦૦૦નો બાંધ્યો પગાર મળવાનો છે. પાર્લામેન્ટની બેઠકો ચાલુ હોય ત્યારે પ્રતિદિન રૂપિયા ૧,૦૦૦નું ભથ્થું તો જાણે નક્કી છે. મહિને રૂપિયા ૪૦,૦૦૦નું અલાઉન્સ તેમને પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક ચાલુ રાખવા માટે ચૂકવાય છે. વળી ઓફિસ ખર્ચ પેટે મહિને રૂપિયા ૪૦,૦૦૦નું ભથ્થું પણ ખરૂં. સંસદની કે સંસદીય સમિતિની બેઠક ચાલુ ન હોય ત્યારે દરેક સભ્યને અમુક બાંધી રકમ મળે છે, જે કરપાત્ર નથી.

Read More at http://harshalpushkarna.blogspot.com/2010/09/blog-post.html

 
Leave a comment

Posted by on March 28, 2011 in General

 
 
Follow

Get every new post delivered to your Inbox.